આપ નિહાળી રહ્યા છો પ. પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮શ્રી આચાર્યશ્રી માધવેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા એવમ આશીર્વાદથી શ્રી કષ્ટભંજનદેવની પ્રસન્નતા અર્થે શ્રી મારુતિયાગ જુના શ્રી સ્વામિનારાયણ મંદિર ધોળીપોળ વઢવાણ. વઢવાણ ધામમાં ઉજવાતા ઉત્સવો લાઈવ નિહાળવા માટે આજે Wadhwan Mandir ચેનલ સબ્સ્ક્રાઇબ કરો.
コメント