#Mother_Meldi_Music Presents...
Yudh Aej Kalyan | Pintu Algotar | યુદ્ધ એજ કલ્યાણ | Gujarati Attitude Song 2024
#YudhAejKalyan #PintuAlgotarnewsong #GujaratiAttitudeSong2024
♫ Producer : Lalji Bharwad (98248 32118)
Vishnu Bharwad (81606 48343)
♫ Singer : #Pintu Algotar
♫ Lyrics : Lalji Bharwad, Vishnu Bharwad
♫ Music : Shashi Kapadiya
♫Co-Producer : Mukesh Bambha,Ashok Bambha
♫ Sp,Thanks: Tinabhai Maldhari
♫ Design : Rajesh Toliya
♫ Label : - @MOTHERMELDIMUSIC
"Please Subscribe Our Channel"
Youtube Channel Management :-
Rajesh Toliya- Mo - 7096589843
અમારા નવા આવનાર વિડિયો ની જાણકારી મેળવવા સબક્રાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર ક્લિક કરવાનુ નો ભૂલતા
This Song Lyrics :-
હા ગામ ના છૉરા ગારા ના પાડૉશી પિતળના આપણા સૉનાના
વધ્યા ઍ ભંગાર ના ભાવના
હો હામા જો પાત્રો થાય કૌરવ ને રાવણ
પછી લાવી દૅવુ એનુ નિવારણ
યુધ ઍજ કલ્યાણ બોલે મારૉ નારાયણ
હા પાછળ પડી જાય જો ખાયનૅ રે લહણ
ઍમની જીદગીમા લગાડી દૅવા ગ્રહણ
યુદ્ધ ઍજ કલ્યાણ બોલે મારો નારાયણ
હો તમારુ ઘર રૅ બળનૅ જૉ લોઈના રે ઉકળૅ
ઍક વટનૉ મારયો આ ભાયડો વાળયો ના વળૅ
હો ભલૅ હૉય ગળૅ ફાસી નૉ ફંદૉ
તૉય મૉળી વાત ના કરૅ આ બંદૉ
હીમતૅ મરદા તૉ મદદૅ દ્વારકા વાળૉ
હા હિમતે મરદા તો મદદે ઠાકર મારો
હો જે પાડી ને ચડી બેહવાની કરે છે રે વાતુ
એને કઈ દેવાનુ લેટ ગો થાય એ કરી લે તુ
હો જૉઈ ભડવાની ભડવાયુ વાયડા કરૅ વાહવાહયુ
પણ કુતરાની મહૅફિલમા ના સભળાય હાવજની ડણકયુ
હો હાથી જૅટલુ હાડ હૉય તૉય શુ કામનુ
નાનુ તૉય નાગનુ બચચુ કૅવાયુ અભિમાનયુ
હૉ ઑ ભલૅ હૉય સામૅ સૉ ની રૅ સભા
પણ આડૉ ના આવૅ કૉઈ રૅ ભા
આતૉ સૅ સાવજ મારૉ અશૉક બામભા
હા દુનિયા હે જુલમી હમ જીંદગી જીતે ફિલ્મી
હમ હે હિરો હમ હે વિલન વન મેન આર્મી
હો વકત બદલા હૅ ના બદલા હૅ રક્ત
ઍક હાકૉટૅ હફાવૅ ઍવી છે અમારી હરકત
હો લૉભી નુ ધન ખાય લુટારા આ નથી લૉઈ લાલચી
પૈસા શુ ચીજ ભાયૉ માટે ખૉળિયા દઈયે ખરચી
હો હાલ જાય હવાલ જાય ના જાય લખણ
ઍ લખણવતા નુ કરી દૅવુ રમણ ભમણ
આપી દૅવુ પ્રમાણ આવી જાવ હૉય જૉ છાણ
અરે આવતો રેજે તને કવ છુ હોય જો તારે છાણ
コメント