હોળી દહન પછી બીજા દિવસે રંગોની રમઝટ બોલાય છે જેને ધુળેટી કહે છે. ધુળેટી એટલે રંગવાળી હોળી. આ વખતે હોળી દહન અને ધુળેટી પર ભદ્રાની સાથે ચંદ્ર ગ્રહણના પણ યોગ બની રહ્યા છે.
コメント