Loading...
「ツール」は右上に移動しました。
利用したサーバー: natural-voltaic-titanium
57いいね 902回再生

Ghanshyam Lilamrut Sagar || Tarang 18 || Swaminarayan Audio Book || SVG

શ્રી ઘનશ્યામલીલામૃત સાગર || તરંગ- ૧૮ || સ્વામિનારાયણ ઓડીઓ બુક || svg

તરંગ ૧૮ - કાલીદત્તના પરાજયનું વર્ણન

શ્રી ઘનશ્યામ લીલામૃતસાગરના ગ્રંથકર્તા સ.ગુ. શ્રી ભૂમાનંદ સ્વામીએ ચોટદાર અને રસાળ શૌલીમાં ભગવાનના આવા દિવ્ય લીલાચરિત્રો એમાય બાળચરિત્રનું સુંદર રસદાર વર્ણન કર્યું છે કે જે આપણને એ કાળમાં લઇ જઈ સાક્ષાત બાળપ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજ જોડે રમવાનો અને એ દિવ્ય સરિત્ર માણવાનો અવસર આપે છે. તો દરેક ત્યાગી ગૃહી હરિભક્તો આ ગ્રંથ સાંભળીને શ્રીહરિનાં દિવ્ય સ્વરૂપનું શ્રવણ, મનન, નિદ્ધિધ્યાસ કરી સાક્ષાતકારનો અવશ્ય લાભ લઇ ધન્યભાગી થાય તે હેતુથી આ ગ્રંથનું ઓડિઓબૂક સ્વરૂપે પ્રકાશન કરવામાં આવ્યુ છે.પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે “જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય, તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્‍થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી. ભગવાને જે જે સ્‍થાનકને વિષે જે જે લીલા કરી હોય તે જો સાંભરી આવે અથવા સત્‍સંગી સાંભરી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભરી આવે, તો એને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભરી આવે અને તે જીવ મોટી પદવીને પામે, અને તેનું ઘણું રૂડું થાય,ગઢડા પ્રથમના ત્રીજુ વચનામૃત

Presented By: Shree Swaminarayan Vadtal Gadi - (SVG)

Blessing: P.P.D.D. 1008 Acharya Shri Ajendraprasadji Maharaj - Vadtal
Inspire: P.P.D.D. 108 Bhavi Acharya Shri Nrigendraprasadji Maharaj - Vadtal

Singer : Hasmukh Patadiya
Lyrics: Sadguru Shri Nishkulanand Swami
Music Composer: Archit Patadiya
Label: Shree Swaminarayan Vadtal Gadi - SVG
Publisher: Shree Swaminarayan Vadtal Gadi - SVG

______________

Available On : Youtube Music: • Album - Purushottam Prakash
Amazon Music: music.amazon.in/albums/B0BN2R...
Spotify: open.spotify.com/album/1zBQV6...
Jiosaavn : www.jiosaavn.com/album/purush...
Gaana : gaana.com/album/purushottam-p...
SoundCloud: / iu6fo

______________

👉 Subscribe and Press Bell 🔔 Icon for Daily Updates.

Share, Support, Subscribe, Follow: -
👉 YouTube: / swaminarayanvadtalgadiofficial
👉Facebook: / swaminarayanvadtalgadi
👉 Twitter: / vadtalgadi
👉 Instagram: / swaminarayanvadtalgadi_
👉 Website: www.svg.org/
👉 WhatsApp No.: +91 95 1200 1008
👉 Email: info@svg.org

______________
👉 Here you can download the Official App (SVG) from the Play Store and App Store.

👉 Google Play Store:- play.google.com/store/apps/de...
👉 iPhone App Store: apps.apple.com/in/developer/v...

#purushottamprakash #NishkulanandKavya #SwaminarayanAudioBook #HasmukhPatadiya #HasmukhPatadiyaOfficial #swaminarayanvadtalgadi #svg #ajendraprashadjimaharaj1008 #acharya1008 #vadtalacharya #nrigendraprasadji #swaminarayankirtan #swaminarayansampraday #dharmakul #swaminarayanbhagwan #Lndym #lndmm #vadtalgadi #dhanurmas #dhanurmasamspecial

コメント