音が流れない場合、再生を一時停止してもう一度再生してみて下さい。
ツール 
画像
Webdunia Gujarati
237回再生
Mahashivratri Puja at Home-ઘરમાં કેવી રીતે કરવી મહાશિવરાત્રિની પૂજા, જાણો વ્રત પૂજા વિધિ

મહાશિવરાત્રી પર રાત્રિના ચાર પ્રહર દરમિયાન પૂજા કરવાનું ખૂબ મહત્વ છે. ધાર્મિક માન્યતા છે કે જે લોકો આ ચાર સમયમાં શિવજીની પૂજા કરે છે તેમને આખા વર્ષ દરમિયાન પુણ્યનું ફળ મળે છે. જો તમે આ દિવસે મંદિરમાં જઈ શકતા નથી, તો તમે તમારા ઘરે મહાશિવરાત્રીની પૂજા કરી શકો છો. ચાલો તમને જણાવીએ કે ઘરે મહાશિવરાત્રીની પૂજા કેવી રીતે કરવી. #mahashivratripoojavidhana #mahashivratri2025 #mahashivratrivrat #shivratripuja ‪@WebduniaGujarati‬

コメント